You are currently viewing Facebook શું છે? સંપૂર્ણ માહિતી

Facebook શું છે? સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો અમારા બ્લોગ VTech Viral વિ ટેક વાયરલ માં તમારું સ્વાગત છે

ફેસબુક ની શરૂઆત

આજે આપણે મોબાઈલ અને ઈન્ટરનેટ સાથે ગાઢ રીતે જોડાયેલા છે સવારે ઉઠીને લોકો સૌથી પહેલા મોબાઈલ ઉઠાવે છે અને મિત્રોના whatsapp મેસેજ ચેક કરે છે.

આજે ઘણી બધી એપ્લિકેશન ઉલબ્ધ છે જે એન્ડ્રોઇડ મોબાઇલ અને આઈઓએસ મોબાઈલ માં વાપરવામાં આવે છે.

તમે આમાંથી કોઈ એક મોબાઇલ તો જરૂરથી વાપરતા હશો તો આજે આપણે facebook શું છે તેની શોધ કોણે કરી અને ફેસબુકની અવનવી વાતો જે કદાચ તમે ન જાણતા હો તે આ બ્લોગમાં જોઈશું.

ફેસબુક ની શરૂઆત

Fecebook ફેસબુક ની શોધ માર્ક ઝકરબર્ગે ૨૦૦૪ ની સાલ માં કરી હતી આ સમય માં ઓરકુટ ઘણું ફેમસ હતું

ફેસબુક ની શરૂઆત

તમે પણ ઓરકુટ વાપર્યું હોય અને તેના પર એકાઉન્ટ બનાવ્યું હોય તો નીચે કમેન્ટ જરૂર થી કરજો.

શરૂઆત માં ફેસબુક ને ધ ફેસબુક તરીકે નામ આપવામાં આવ્યું હતું તેને બનાવનાર ને પણ ખયાલ નહી હોય કે આખા વિશ્વ માં આટલું બધું લોક પ્રિય બની જશે

મિત્રો આજે ફેસબુક નો ઉપયોગ બિજનેસ ને પ્રોમોટ કરવામાં પણ કરવામાં આવે છે ઘણા લોકો આના દ્વારા મોટા બિજનેસ ચલાવે છે જે શીખવા જેવું છે અને અપનાવવા જેવું છે

ફેસબુક શું છે? – What is Facebook in Gujarati?

આજે ફેસબુક આખા વિશ્વમાં સૌથી મોટું સોશિયલ મીડિયા નેટવર્ક છે અને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી વેબસાઈટ છે.

ફેસબુક ની શરૂઆત

ફેસબુકની પોતાની મોબાઈલ એપ્લિકેશન્સ પણ અવેલેબલ છે જે તમે તમારા મોબાઇલની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો

ફેસબુક નો ઈતિહાસ

Facebook ક્યારે શરૂ થયું ત્યારે તેમાં માત્ર ફોટોઝ અપલોડ થઈ શકતા હતા પરંતુ હવે ફેસબુક ની અંદર ઘણા બધા ફીચર્સ આવ્યા છે જે નીચે આપણે વાત કરીશું.

ફેસબુક ની શરૂઆત

જેમ facebook નું નામ છે તેમ એટલે ચહેરો અને એટલે પુસ્તક સંગ્રહ facebook ની શરૂઆત harvard કોલેજની અંદર થઈ હતી અને મિત્રોના ચહેરા ઓળખવા માટે આ વેબસાઈટ બનાવવામાં આવી હતી.

આ વેબસાઇટનો વિસ્તાર પુરા વિશ્વમાં થયો અને આજે આખું વિશ્વ facebook એપ વાપરે છે દુનિયા માં ૨.૮૫ બિલિયન લોકો ફેસબુક વેબસાઈટ વાપરે છે.

ફેસબુકના ટોપ ફીચર્સ

આજે ફેસબૂક પર તમે પોતાની પ્રોફાઇલ બનાવી ને મિત્રો સાથે જોડાઈ શકો છો. તમારા ફોનમાં રહેલા કોન્ટેક નંબર દ્વારા ફેસબુક તમારા મિત્રો ની પ્રોફાઇલ તમને બતાવે છે

તેમને એડ ફ્રેન્ડ બટન દબાવી ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી શકો છો. તે તેમના એકાઉન્ટ માં જ્યારે કનફર્મ બટન દબાવશે તો તમે મિત્રો બની જશો.

તમે ફેસબુક પર તમારા ફોટોઝ અને વિડિયોઝ શેર કરી શકો છો. ફેસબુક માં પ્રાઇવસી નું ફીચર્સ દ્વારા તમે પસંદ કરી શકો છો કે તમારે તમારા ફોટોઝ કોને કોને બતાવવા કે ન બતાવવા તે નિયંત્રિત કરી શકો છો.

ફેસબુક ની બીજી ઘણી બધી એપ છે જેમ કે મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ, એ ફેસબૂક ની એપ્સ છે.

આજે ફેસબુક પર તમે સ્ટોરી પોસ્ટ, ફોટોઝ વિડિયોઝ, લાઈવ વિડિયો, ઓડિયો વીડિયો કોલ, વીડિયો ગ્રુપ કોલ, ૫૦ લોકો સુધી લાઈવ મિટિંગ, પોતાનું ફેસબુક ફેન પેજ, ફેસબુક ગ્રુપ અને બીજું ઘણું બધું.

શું આ બધું ફ્રી માં મળે છે જી હા ફ્રી માં પરંતુ તમને બતાવી દઉં કે ફ્રી નથી ફેસબુક સ્પોન્સર એડ બતાવી અધળક કમાણી કરે છે.

હવે સાંભળો જો તમે બિઝનેસ કરતા હો અને તમારે જો ફેસબુક પર એડ ચલાવી પોતાનું પ્રમોશન ક્રરી શકો છો.

ફેસબુકની અસર

આજે ફેસબુક પોતાના વીડિયો પ્લેટફોર્મ ફેસબુક વોચ ને ખુબ પ્રમોટ કરી રહ્યું છે, ઘણા લોકો એ તેની એડ પણ જોઈ હશે.

ફેસબુક વિડિયોઝ માં આગળ વધારે કાર્ય કરવા ઈચ્છે છે.

ઘણા લોકો સોશિયલ મીડિયા ને દોષ આપે છે કે તે યોગ્ય નથી પરંતુ તમે જો થોડું ક્રિએટિવ અને પોઝિટિવ દૃષ્ટિ એ જુઓ તો આ એક માર્ગ છે કરિયર બનાવવા નો.

ફેસબુક લોકોને ઘણા નજીક લાવી દીધા છે આજે લોકો ને ફેસબુક ના માધ્યમ થી જોડાઈ ને પોસ્ટ દ્વારા લાઈક કરી ને ફ્રેન્ડ નોટિફિકેશન મોકલી શકો છો.

મિત્રો આજે આપણે ફેસબુક ના વિશે ઘણી માહિતી મેળવી હજુ પણ વધુ જાણવા માટે અમારા યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.

ઉપર આવેલ ફેસબુક ઈન્સ્ટાગ્રામ યુટ્યુબ ટ્વીટર બટન દબાવી જોડાઈ શકો છો.

Leave a Reply